ક્ષારણ પછી લોખંડ, ચાંદી અને તાંબા જેવી ધાતુઓ પર બનતું પડ કેવા રંગનું હશે?

  • A
    બધી ધાતુઓમાં કથ્થઈ રંગનું.
  • B
    કાળા, કથ્થઈ અને લીલા રંગનું.
  • C
    કથ્થઈ, કાળા અને લીલા રંગનું.
  • D
    બધી ધાતુઓમાં કાળા રંગનું.

Explore More

Similar Questions

કોપર અને સિલ્વર વચ્ચેની વિસ્થાપન પ્રતિક્રિયાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક ધાતુ $X$ હવામાં ખુલ્લી રાખતા તેની સપાટી પર લીલા રંગનું પડ જામી જાય છે.
$(i)$ ધાતુ $X$ ને ઓળખો અને આ ફેરફાર માટે જવાબદાર પ્રક્રિયાનું નામ આપો.
$(ii)$ ધાતુ પર બનતા લીલા રંગના પડનું નામ અને રાસાયણિક સૂત્ર લખો.
$(iii)$ આ પ્રક્રિયાને રોકવા માટેની બે મહત્વની પદ્ધતિઓ જણાવો.

જ્યારે ટેસ્ટ ટ્યુબમાં લેડ $(II)$ નાઈટ્રેટના દ્રાવણમાં પોટેશિયમ આયોડાઈડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે,ત્યારે અવક્ષેપ રચાય છે.
$(i)$ આ અવક્ષેપનો રંગ શું છે?
$(ii)$ અવક્ષેપિત સંયોજનનું નામ આપો.

નીચેના ઉદાહરણોમાં રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર જણાવો:
$(a)$ જઠરમાં ખોરાકનું પાચન
$(b)$ હવામાં કોલસાનું દહન.

ચાંદીની વસ્તુને થોડા દિવસો સુધી ખુલ્લામાં રાખવામાં આવે તો તે સામાન્ય રીતે કાળી પડી જાય છે. જ્યારે આ વસ્તુને ટૂથપેસ્ટથી ઘસવામાં આવે ત્યારે તે ફરીથી ચમકવા લાગે છે.
$(a)$ ચાંદીની વસ્તુઓ થોડા દિવસો સુધી ખુલ્લામાં રાખવાથી શા માટે કાળી પડી જાય છે? આ ઘટનાનું નામ જણાવો.
$(b)$ બનતા કાળા પદાર્થનું નામ જણાવો અને તેનું રાસાયણિક સૂત્ર આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo