તાંબાના પાત્રમાં પ્રવાહીના આભાસી વિસ્તરણનો ગુણાંક $C$ છે અને ચાંદીના પાત્રમાં $S$ છે. તાંબાના કદ વિસ્તરણનો ગુણાંક $\gamma_c$ છે. તો ચાંદીના રેખીય વિસ્તરણનો ગુણાંક કેટલો હશે?

  • A
    $\frac{C + \gamma_c - S}{3}$
  • B
    $\frac{C - \gamma_c + S}{3}$
  • C
    $\frac{C + \gamma_c + S}{3}$
  • D
    $\frac{C - \gamma_c - S}{3}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આલેખ અચળ દબાણે આદર્શ વાયુના કદ પ્રસરણાંકમાં થતા ફેરફારને દર્શાવે છે?

કદ પ્રસરણ એટલે શું? કદ પ્રસરણાંકની વ્યાખ્યા અને એકમ આપો.

$\gamma$ જેટલો કદ પ્રસરણાંક ધરાવતા પ્રવાહીને $\gamma/3$ જેટલો રેખીય પ્રસરણાંક ધરાવતા પાત્રમાં ગરમ કરતા,પાત્રમાં પ્રવાહીનું સ્તર

$4\,^{\circ}C$ તાપમાને પાણી માટે કદ પ્રસરણાંક શૂન્ય શા માટે હોય છે?

જો પ્રવાહીને $80^{\circ}C$ સુધી ગરમ કરતા,બહાર નીકળેલું દળ બાકી રહેલા દળના $(1/100)$ ભાગનું હોય,તો પ્રવાહીના આભાસી વિસ્તરણનો ગુણાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo