એક સ્ફટિકમય પદાર્થનો એક દિશામાં રેખીય પ્રસરણાંક $2 \times 10^{-4} /{ }^{\circ} C$ છે અને તેને લંબ દરેક દિશામાં $3 \times 10^{-4} /{ }^{\circ} C$ છે. તો સ્ફટિકનો કદ પ્રસરણાંક ........... $\times 10^{-4} /{ }^{\circ} C$ થશે.

  • A
    $5$
  • B
    $4$
  • C
    $8$
  • D
    $7$

Explore More

Similar Questions

એક સ્ફટિકનો એક દિશામાં રેખીય પ્રસરણાંક $13 \times 10^{-7} \ K^{-1}$ છે અને તેને લંબ દરેક દિશામાં $231 \times 10^{-7} \ K^{-1}$ છે. તો કદ પ્રસરણાંક કેટલો હશે?

$l$ અને $2l$ લંબાઈ ધરાવતા અને અનુક્રમે $2r$ અને $r$ ત્રિજ્યા ધરાવતા બે સમાન પિત્તળના સળિયા $A$ અને $B$ ને સમાન તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. સળિયા $A$ ના કદમાં થતો વધારો અને સળિયા $B$ ના કદમાં થતા વધારાનો ગુણોત્તર કેટલો થાય?

$30^{\circ} C$ તાપમાને એક વર્તુળાકાર તાંબાની રીંગના કાણાનું ક્ષેત્રફળ $9.98 \ cm^2$ છે. તેને $10 \ cm^2$ આડછેદ ધરાવતા સ્ટીલના સળિયા પર ચડાવવા માટે, રીંગ અને સળિયા બંનેનું તાપમાન $\Delta T$ જેટલું વધારવામાં આવે છે. જો તાંબા અને સ્ટીલના રેખીય પ્રસરણાંક અનુક્રમે $17 \times 10^{-6} /{ }^{\circ} C$ અને $11 \times 10^{-6} /{ }^{\circ} C$ હોય, તો $\Delta T$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ ($^{\circ} C$ માં)?

ધાતુના એક ટુકડાનું વજન હવામાં $49 \ gm$ અને $32^{\circ}C$ તાપમાને $1.2 \times 10^3 \ kg/m^3$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં $39 \ gm$ છે. જ્યારે પ્રવાહીનું તાપમાન વધારીને $42^{\circ}C$ કરવામાં આવે છે, ત્યારે ધાતુના ટુકડાનું વજન $40 \ gm$ થાય છે. જો $42^{\circ}C$ તાપમાને પ્રવાહીની ઘનતા $1.0 \times 10^3 \ kg/m^3$ હોય, તો ધાતુનો રેખીય પ્રસરણાંક શોધો.

એક નક્કર લંબચોરસ શીટની લંબાઈ અને પહોળાઈ પર અનુક્રમે બે અલગ-અલગ રેખીય પ્રસરણાંક $\alpha_{1}$ અને $\alpha_{2}$ છે. તો પૃષ્ઠ પ્રસરણાંક (surface expansion coefficient) કેટલો થાય? (જ્યાં $\alpha_{1} \Delta t \ll 1, \alpha_{2} \Delta t \ll 1$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo