બેન્ઝીન-$1,3$-ડાયોલનું સામાન્ય નામ શું છે?

  • A
    રિસોરસિનોલ
  • B
    હાઇડ્રોક્વિનોલ
  • C
    કેટેકોલ
  • D
    ક્રેસોલ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું રિસોર્સિનોલનું સાચું બંધારણ દર્શાવે છે?

એનિસોલનું રાસાયણિક નામ શું છે?

ડાયઈથાઈલ ઈથર,$C_2H_5OC_2H_5$ ના એક અણુમાં કેટલા સિગ્મા $(\sigma)$ બંધ હોય છે?

કોલમ-$I$ ની વિગતોને કોલમ-$II$ ની યોગ્ય વિગતો સાથે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ એક અથવા વધારે હાઇડ્રોક્સિલ $(-OH)$ સમૂહ એલિફેટિક પ્રણાલીના કાર્બન સાથે સીધા જોડાયેલ છે.$(1)$ પાણી
$(B)$ $-OH$ સમૂહ એરોમેટિક પ્રણાલીના કાર્બન સાથે સીધો જોડાયેલ છે.$(2)$ ફિનોલ
$(C)$ આલ્કોહોલ કે ફિનોલના $-OH$ સમૂહના $H$ ના સ્થાને આલ્કાઇલ કે એરાઇલ સમૂહ હોય છે.$(3)$ ઈથર
$(D)$ આલ્કોહોલના $-R$ સમૂહના સ્થાને હાઇડ્રોજન હોય છે.$(4)$ આલ્કોહોલ
$(5)$ એકપણ નહીં

Difficult
View Solution

નીચેનામાંથી કયું ડાયહાઇડ્રિક સંયોજન નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo