સંકીર્ણ હેક્ઝાએમાઈનપ્લેટિનમ$(IV)$ ક્લોરાઈડ આયનીકરણ પર કેટલા આયનો આપશે?

  • A
    $4$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $5$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનમાં સંકીર્ણ ઋણાયન (complex anions) હોય છે?

$KOH$ ધરાવતા જલીય દ્રાવણમાં $FeCl_3$ ની ઓક્ઝેલિક એસિડ સાથેની સંપૂર્ણ પ્રક્રિયાથી નીપજ $A$ બને છે. નીપજ $A$ માં $Fe$ ની દ્વિતીયક સંયોજકતા $...$ છે (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).

$[NiCl_4]^{2-}$ અને $[Ni(CN)_4]^{2-}$ શેમાં સમાનતા દર્શાવે છે?

સિસપ્લેટિનમાં $Pt$ નો સવર્ગ આંક (coordination number) કેટલો છે?

નીચેનામાંથી કયો સંકીર્ણ સંયોજન વધારાના $AgNO_3$ સાથે પ્રક્રિયા કરીને માત્ર એક મોલ $AgCl$ આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo