વિસ્ફોટક તરીકે વપરાતું સંયોજન કયું છે?

  • A
    $2, 4, 6-$ ટ્રાયબ્રોમોએનિલીન
  • B
    $1, 3, 5-$ ટ્રાયનાઈટ્રોબેન્ઝીન
  • C
    $2, 4, 6-$ ટ્રાયક્લોરોટોલ્યુઈન
  • D
    $2, 4, 6-$ ટ્રાયનાઈટ્રોટોલ્યુઈન

Explore More

Similar Questions

નાઈટ્રોબેન્ઝીનનું નાઈટ્રેશન કર્યા પછી મળતી નીપજ કઈ છે?

ક્લોરોબેન્ઝીનને સાંદ્ર $HNO_3$ સાથે સાંદ્ર $H_2SO_4$ ની હાજરીમાં ગરમ કરતા બનતી નીપજ ઓળખો.

નીચેની પ્રક્રિયાની નીપજ ઓળખો:

Difficult
View Solution

ટોલ્યુઈન આયર્ન$(III)$ ક્લોરાઈડની હાજરીમાં હેલોજન સાથે પ્રક્રિયા કરીને ઓર્થો અને પેરા હેલો સંયોજનો આપે છે. આ પ્રક્રિયા છે:

નીચેના પૈકી કોનું ગલનબિંદુ સૌથી ઊંચું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo