$OH^-$ સાથેની પ્રક્રિયામાં ન્યુક્લિયોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન (વિસ્થાપન) માટે સૌથી ઓછો દર ધરાવતું સંયોજન કયું છે?

  • A
    $p$-નાઈટ્રોક્લોરોબેન્ઝીન
  • B
    $2,4$-ડાયનાઈટ્રોક્લોરોબેન્ઝીન
  • C
    $o$-નાઈટ્રોક્લોરોબેન્ઝીન
  • D
    $m$-નાઈટ્રોક્લોરોબેન્ઝીન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સમૂહ પ્રબળ ઓર્થો અને પેરા નિર્દેશક છે?

નિર્જળ $AlCl_3$ ની હાજરીમાં આલ્કાઈલ હેલાઈડની એરોમેટિક સંયોજનો સાથેની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

સંયોજનોનો એવો સમૂહ જેમાં હેલોજન પરમાણુની પ્રતિક્રિયાત્મકતા ચડતા ક્રમમાં હોય તે:

$1 \, mol$ બેન્ઝીન અને $1 \, mol$ નાઈટ્રોબેન્ઝીનના મિશ્રણની $AlCl_3$ ની હાજરીમાં $1 \, mol$ એસિટાઈલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. મુખ્ય નીપજ(ઓ) કઈ છે?

પ્રક્રિયામાં $Z$ ને ઓળખો :

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo