જ્યારે શરીરમાં કોઈ પ્રક્રિયાને નિયંત્રિત કરવા માટે કેટલાક અંતઃસ્ત્રાવો સાથે મળીને કામ કરે છે,ત્યારે તે સ્થિતિને શું કહેવામાં આવે છે?

  • A
    વિરોધી અસર (Antagonism)
  • B
    પરિબળ પૂર્વધારણા (Factor hypothesis)
  • C
    ફીડબેક મિકેનિઝમ
  • D
    સહકારિતા (Synergism)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સ્ટીરોઇડ હોર્મોન છે?

રિસેપ્ટર (ગ્રાહી) $.......$ ના બનેલા હોય છે.

અંતઃસ્ત્રાવો . . . . . . છે.

'$pheromone$' (ફેરોમોન) શબ્દ કોણે આપ્યો હતો?

અંતઃસ્ત્રાવો (Hormones) એ પોષકતત્ત્વ ન હોય તેવા રસાયણો છે,જે ....... સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે અને અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo