પ્રબળ વિદ્યુતવિભાજ્યની વાહકતા:

  • A
    મંદન સાથે વધે છે
  • B
    મંદન સાથે ઘટે છે
  • C
    મંદન સાથે બદલાતી નથી
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

કોષ અચળાંક,વાહકતા અને વિદ્યુત અવરોધ વચ્ચેનો સંબંધ શું છે?

$0.005 \ M$ $NaI$ દ્રાવણની મોલર વાહકતા કેટલી હશે જો તેની વાહકતા $6.065 \times 10^{-4} \ \Omega^{-1} \ cm^{-1}$ હોય?

જો કોષ અચળાંક $1.29 \ cm^{-1}$ હોય અને અવરોધ $645 \ \Omega$ હોય,તો $0.02 \ M \ KCl$ દ્રાવણની વાહકતા કેટલી થાય?

$KBr$,$HBr$ અને $KNH_2$ ની અનંત મંદતાએ મોલર વાહકતા $(\lambda_{m}^0)$ અનુક્રમે $120.5$,$420.6$ અને $90.48 \ S \ cm^2 \ mol^{-1}$ છે. $NH_3$ માટે $\lambda_{m}^0$ નું મૂલ્ય શોધો.

$0.05 \ M \ BaCl_2$ દ્રાવણની મોલર વાહકતા $220 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ હોય,તો તેની વાહકતા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo