મેંગેનીઝના સંકીર્ણ $A$ અને $B$ ની ઇલેક્ટ્રોન રચના અનુક્રમે $t_{2g}^3 e_g^1$ અને $t_{2g}^4 e_g^0$ છે. તો $A$ અને $B$ શું છે?

  • A
    $[Mn(H_2O)_6]^{2+}, [Mn(CN)_6]^{3-}$
  • B
    $[Mn(H_2O)_6]^{2+}, [Mn(CN)_6]^{4-}$
  • C
    $[Mn(H_2O)_6]^{3+}, [Mn(CN)_6]^{4-}$
  • D
    $[Mn(H_2O)_6]^{3+}, [Mn(CN)_6]^{3-}$

Explore More

Similar Questions

$[Fe(CN)_{6}]^{3-}$ એ આંતરિક કક્ષકીય સંકીર્ણ છે. યુગ્મીકરણ ઉર્જાને અવગણતા,આ સંકીર્ણ માટે સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જાનું મૂલ્ય $(-)\;\dots \;\Delta_{o}$ છે.

સંકિર્ણ $[Co(CN)_6]^{3-}$ માટે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઈઝેશન એનર્જી $(CFSE)$ કેટલી હશે?

Difficult
View Solution

$CuSO_4 \cdot 5 H_2O$ વાદળી રંગનું છે જ્યારે $CuSO_4$ રંગહીન છે. શા માટે?

$[Cr(H_2O)_6]^{3+}$ ના સમશક્તિમાન (degenerate) કક્ષકો કયા છે?

નીચેનામાંથી કયો નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ (weak field ligand) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo