$H_2PO_4^-$ નો સંયુગ્મી એસિડ (conjugate acid) કયો છે?

  • A
    $H_3PO_4$
  • B
    $H_2PO_4^-$
  • C
    $PO_4^{3-}$
  • D
    $H_3O^{+}$

Explore More

Similar Questions

જલીય દ્રાવણમાં નીચેનામાંથી કયું એસિડ તરીકે વર્તે છે?

$CO_3^{2-}$,$OH^{-}$,$NH_3$ અને $HCO_3^{-}$ માંથી,કઈ સ્પીસીઝ બ્રોન્સ્ટેડ એસિડ તેમજ બ્રોન્સ્ટેડ બેઇઝ તરીકે વર્તે છે?

પાણીના 'ઓટો-પ્રોટોલિસિસ' (auto-protolysis) શબ્દ દ્વારા તમે શું સમજો છો? તેનું મહત્વ શું છે?

નીચેની બે એસિડ-બેઝ પ્રતિક્રિયાઓ માટે,કયું વિધાન સાચું છે?
$(I) CH_3CH_2^- + CH_3NH_2$ $(pK_a = 35)$ $\rightleftharpoons CH_3CH_3$ $(pK_a = 50)$ $+ CH_3NH^-$
$(II) F^- + H_2O$ $(pK_a = 15.7)$ $\rightleftharpoons HF$ $(pK_a = 3.2)$ $+ HO^-$

$1$ ગ્રામ-તુલ્યાંક પ્રબળ બેઇઝની વધુ પડતા પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર ($kJ$ માં) કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo