$xylem$ (જલવાહક) માં પાણીના સ્તંભની સાતત્યતા શેના કારણે જળવાઈ રહે છે?

  • A
    હવાના પરપોટાની હાજરી
  • B
    પાણીનો સંસક્તિ (Cohesive) ગુણધર્મ
  • C
    પાણીની બાષ્પીભવન શક્તિ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

શું પાણીના અણુઓના સંસક્તિ (cohesion) અને આસક્તિ (adhesion) વગર રસારોહણ (ascent of sap) શક્ય છે? સમજાવો.

ઘણાં બધાં સ્થળાંતર પામેલ રોપ કે બીજાંકુરો કેમ જીવી શકતાં નથી?

બાષ્પોત્સર્જન-સંસક્તિ (transpiration-cohesion) સિદ્ધાંત મુજબ,પાણીનું ઉપર તરફનું ખેંચાણ સંસક્તિ દ્વારા અન્ય પાણીના અણુઓમાં વહન પામે છે,જે શેના કારણે થાય છે?

મૂળદાબ સૌથી ઓછું ક્યારે હોય છે?

બાષ્પોત્સર્જન સંલગ્નતા ખેંચાણનો સિદ્ધાંત (Transpiration cohesion pull theory) ક્યાં કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo