$A(3, 2)$,$B(7, 5)$ અને $C(2, 2)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણના મધ્યકેન્દ્રના યામ શોધો.

  • A
    $(4, 3)$
  • B
    $(3, 4)$
  • C
    $(3, 2)$
  • D
    $(6, 4.5)$

Explore More

Similar Questions

બિંદુઓ $(3,1)$,$(5,6)$ અને $(-3,2)$ એ ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓ છે. ત્રિકોણના શિરોબિંદુઓ શોધો.

જો વર્તુળના વ્યાસનું એક અંત્યબિંદુ $(0,0)$ હોય અને વર્તુળનું કેન્દ્ર $(-2,4)$ હોય,તો વ્યાસનું બીજું અંત્યબિંદુ ......... છે.

$(0,4), (0,0)$ અને $(3,0)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણની પરિમિતિ શોધો.

$\overline{ AB }$ આપેલ છે. જો $P$ એ $\overline{ AB }$ પરનું એવું બિંદુ હોય કે જેથી $A - P - B$ થાય,તો $P$ એ $\overline{ AB }$ ને $B$ થી કયા વિભાજન ગુણોત્તરમાં વિભાજિત કરે છે?

સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ના ત્રણ શિરોબિંદુઓ $A(-2,3)$,$B(6,7)$ અને $C(8,3)$ હોય,તો ચોથું શિરોબિંદુ $D$ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo