$(8, 10)$ અને $(4, 8)$ ને જોડતા રેખાખંડના મધ્યબિંદુના યામ ............. છે.

  • A
    $(6, 9)$
  • B
    $(4, 8)$
  • C
    $(2, 1)$
  • D
    $(9, 6)$

Explore More

Similar Questions

બિંદુઓ $(0, 5)$ અને $(-5, 0)$ વચ્ચેનું અંતર કેટલું છે?

જો $A(0,0)$,$B(0,12)$ અને $C(5,0)$ હોય,તો $BC = \ldots$

જો $\Delta ABC$ ના શિરોબિંદુઓ $A(-4, -1)$,$B(1, 2)$ અને $C(4, -3)$ હોય,તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

$X-$ અક્ષ પરનું બિંદુ જે $A (-1, 2)$ અને $B(5, 4)$ થી સમાન અંતરે હોય તે $\ldots \ldots \ldots \ldots$ છે.

$\overline{AB}$ ને $A$ થી $3:2$ ના ગુણોત્તરમાં વિભાજિત કરતા બિંદુના યામ શોધો. $A$ અને $B$ ના યામ અનુક્રમે $(3, 2)$ અને $(-2, -5)$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo