ચતુષ્ફલકીય છિદ્રમાં રહેલા કેટાયનનો સવર્ગ આંક (coordination number) કેટલો હોય છે?

  • A
    $6$
  • B
    $8$
  • C
    $12$
  • D
    $4$

Explore More

Similar Questions

ઝિંક બ્લેન્ડ બંધારણમાં,ઝિંક પરમાણુઓ કઈ જગ્યાઓ ભરે છે?

એક ઘન પદાર્થ બે તત્વો $X$ અને $Y$ નો બનેલો છે. $X$ ના પરમાણુઓ દરેક એકાંતરે ખૂણા પર અને એક ઘનના કેન્દ્રમાં હાજર છે. $Y$ કુલ ફલકોના $\frac{1}{3}$ ભાગ પર છે. સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શું છે?

$A$ અને $B$ ધાતુઓથી બનેલી એક મિશ્રધાતુ ઘન લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે, જેમાં $B$ પરમાણુઓ ખૂણાઓ પર અને $A$ પરમાણુઓ ફલક-કેન્દ્રો પર ગોઠવાયેલા છે. તો બનતી મિશ્રધાતુનું સૂત્ર શું હશે?

$A$ અને $B$ પરમાણુઓની ફલક-કેન્દ્રિત ઘન $(FCC)$ ગોઠવણીમાં,$A$ પરમાણુઓ એકમ કોષના ખૂણાઓ પર છે અને $B$ પરમાણુઓ ફલકના કેન્દ્રો પર છે. જો એકમ કોષમાં એક ફલક પરથી એક $B$ પરમાણુ ખૂટતો હોય,તો સંયોજનનું સૌથી સરળ સૂત્ર શું હશે?

એક ચોક્કસ ધાતુ $bcc$ લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે. નજીકના પડોશીઓ વચ્ચેનું અંતર $433 \text{ pm}$ છે. બીજા નજીકના પડોશીઓ વચ્ચેનું અંતર :- .............. $\text{pm}$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo