સંકિર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુનો સવર્ગ આંક (coordination number) શેના દ્વારા નક્કી કરવામાં આવે છે?

  • A
    ધાતુ આયન સાથે જોડાયેલા માત્ર ઋણાયનીય લિગેન્ડની સંખ્યા
  • B
    ધાતુ આયનની આસપાસ $\pi-$ બંધ દ્વારા જોડાયેલા એકદંતીય લિગેન્ડની સંખ્યા
  • C
    ધાતુ આયનની આસપાસ $\sigma$ અને $\pi-$ બંને બંધ દ્વારા જોડાયેલા એકદંતીય લિગેન્ડની સંખ્યા
  • D
    ધાતુ આયનની આસપાસ $\sigma-$ બંધ દ્વારા જોડાયેલા એકદંતીય લિગેન્ડની સંખ્યા

Explore More

Similar Questions

$K_3[Cr(C_2O_4)_3]$ માં $Cr$ નો સવર્ગ આંક (coordination number) અને ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે છે:

સંકિર્ણ હાઇડ્રિડોટ્રાયમિથોક્સીબોરેટ$(III)$ આયનનું સૂત્ર શું છે?

કયા સંકીર્ણો શૂન્ય ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે?

નીચેનામાંથી કયું સંકીર્ણ સંયોજન $AgNO_3$ સાથે પ્રક્રિયા કરીને $AgCl$ ના અવક્ષેપ આપતું નથી?

પોટાશ એલમમાં કેટાયન,એનાયન અને પાણીના અણુઓની સંખ્યાનો ગુણોત્તર અનુક્રમે કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo