$BF_3$ અણુમાં $B-F$ બંધનો સાચો બંધ ક્રમાંક (bond order) કેટલો છે?

  • A
    $1$
  • B
    $1 \frac{1}{2}$
  • C
    $2$
  • D
    $1 \frac{1}{3}$

Explore More

Similar Questions

$CH_{3}COO^{-}$ ની સંસ્પંદન રચનાઓ લખો અને વક્ર તીર દ્વારા ઇલેક્ટ્રોનની ગતિ દર્શાવો.

નીચેનામાંથી કઈ સ્પીસીઝમાં બધા બંધકોણ $120^o$ અને બધા બંધની લંબાઈ સમાન છે?

Difficult
View Solution

નાઈટ્રોમિથેનનું સંસ્પંદન બંધારણ આપો અને તેની વાસ્તવિક રચના સમજાવો.

નીચે આપેલ સંસ્પદન બંધારણોની સ્થિરતાનો ક્રમ શું છે?

$CO_{3}^{2-}$ આયનના સંદર્ભમાં સંસ્પંદન (Resonance) ના મહત્વના પાસાઓ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo