ડાયએમાઈન ડાયક્લોરોડાયસાયનો ક્રોમેટ $(III)$ નું સાચું સૂત્ર કયું છે?

  • A
    $[CrCl_2(CN)_2(NH_3)_2]^{3+}$
  • B
    $[CrCl_2(CN)_2(NH_3)_2]^{3-}$
  • C
    $[CrCl_2(CN)_2(NH_3)_2]$
  • D
    $[CrCl_2(CN)_2(NH_3)_2]^{-}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંકીર્ણમાં ધાતુનો ઓક્સિડેશન આંક શૂન્ય છે?

સંકીર્ણ સંયોજન $[Co(NH_3)_3(NO_2)(Cl)(CN)]$ નું $IUPAC$ નામ શું છે?

Difficult
View Solution

સંકીર્ણ સંયોજન $[Cr(NH_3)_5(CN)]_3[Ir(NO_2)_6]_2$ નું સાચું $IUPAC$ નામ પસંદ કરો.

બ્રાઉન રિંગ સંકીર્ણ $[Fe(H_2O)_5NO]SO_4$ માં $Fe$ ની પ્રાથમિક સંયોજકતા (ઓક્સિડેશન અવસ્થા) કેટલી છે?

$[Co(NH_3)_6] [Cr(CN)_6]$ માટે $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo