$\Delta_o$ મૂલ્યના આધારે સંકીર્ણ સંયોજનોની સ્થિરતાનો સાચો વધતો ક્રમ કયો છે $:$
$I. \ [Mn(CN)_6]^{3-}$
$II. \ [Co(CN)_6]^{4-}$
$III. \ [Fe(CN)_6]^{4-}$
$IV. \ [Fe(CN)_6]^{3-}$

  • A
    $II < III < I < IV$
  • B
    $IV < III < II < I$
  • C
    $I < II < IV < III$
  • D
    $III < II < IV < I$

Explore More

Similar Questions

$CuSO_4$ માં $KCN$ ઉમેરતા તે રંગવિહીન બને છે,તો નીપજ શું હશે?

એમોનિયા બેઝિક માધ્યમમાં કોપર આયનો સાથે પ્રક્રિયા કરીને $[Cu(NH_3)_4]^{2+}$ સંકીર્ણ આયન બનાવે છે,પરંતુ એસિડિક દ્રાવણમાં તે આ સંકીર્ણ આયન બનાવતું નથી. શા માટે?

$AgCl$ ની $NH_4OH$ સાથેની પ્રક્રિયા માટેનું સાચું સમીકરણ કયું છે?

કોપર સલ્ફેટના દ્રાવણમાં વધુ માત્રામાં $KCN$ ઉમેરતા કઈ નીપજ મળે છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo