સંકીર્ણ સંયોજનોને તેમની રચના અને ચુંબકીય ગુણધર્મ સાથે યોગ્ય રીતે જોડો:
સંકીર્ણ રચના અને ચુંબકીય ગુણધર્મ
$i$. $NiCl_4^{2-}$ $p$. સમચતુષ્ફલકીય અને પ્રતિચુંબકીય
$ii$. $Ni(CO)_4$ $q$. સમચતુષ્ફલકીય અને અનુચુંબકીય
$iii$. $PtCl_4^{2-}$ $r$. સમતલીય ચોરસ અને પ્રતિચુંબકીય
$iv$. $Ni(CN)_4^{2-}$ $s$. સમતલીય ચોરસ અને અનુચુંબકીય

  • A
    $i$ $\rightarrow q, ii$ $\rightarrow p, iii$ $\rightarrow r, iv$ $\rightarrow r$
  • B
    $i$ $\rightarrow q, ii$ $\rightarrow p, iii$ $\rightarrow r, iv$ $\rightarrow r$
  • C
    $i$ $\rightarrow q, ii$ $\rightarrow p, iii$ $\rightarrow r, iv$ $\rightarrow r$
  • D
    $i$ $\rightarrow q, ii$ $\rightarrow p, iii$ $\rightarrow r, iv$ $\rightarrow r$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનું ચુંબકીય વર્તનનું મૂલ્ય સૌથી ઓછું છે?

Difficult
View Solution

જાતિઓ $[FeCl_{4}]^{2-}$,$[Co(C_{2}O_{4})_{3}]^{3-}$ અને $MnO_{4}^{2-}$ માટે ગણતરી કરેલ ચુંબકીય મોમેન્ટ (માત્ર સ્પિન મૂલ્ય) અનુક્રમે ..... છે.

નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોનિક ગોઠવણી માટે 'સ્પિન ઓન્લી' ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય $2.84 \ BM$ છે?

$[Pt(NH_3)(NH_2OH)(H_2O)(py)]^+$ કેટલા ભૌમિતિક સમઘટકો બનાવશે?

$K_3[Fe(OH)_6]$ અને $K_4[Fe(OH)_6]$ ના ગણતરી કરેલ સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ અનુક્રમે $:$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo