સંકીર્ણ આયન $[CoCl(ONO)(en)_2]^+$ માટેનું સાચું નામ શું છે?

  • A
    ક્લોરોબિસ(ઈથિલીનડાયએમાઈન)નાઈટ્રાઈટો-$O$-કોબાલ્ટેટ$(III)$ આયન
  • B
    ક્લોરોડાયઈથાઈલડાયએમાઈન નાઈટ્રાઈટો-$O$-કોબાલ્ટ$(III)$ આયન
  • C
    ક્લોરોનાઈટ્રાઈટો-$O$-ડાયઈથાઈલડાયએમાઈન કોબાલ્ટેટ$(III)$ આયન
  • D
    ક્લોરોબિસ(ઈથિલીનડાયએમાઈન)નાઈટ્રાઈટો-$O$-કોબાલ્ટ$(III)$ આયન

Explore More

Similar Questions

નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ જણાવો: $[Ph_4As][PtCl_2(H)(CH_3)]$

$K_4[Ni(CN)_4]$ સંકીર્ણમાં નિકલની ઓક્સિડેશન અવસ્થા ....... છે.

$Fe(CO)_5$,$VO^{2+}$ અને $WO_3$ માં ધાતુઓના ઓક્સિડેશન આંકનો સરવાળો $.........$ છે.

નીચેનામાંથી કોનું નામ $dibromidobis(ethylenediamine)chromium(III)$ bromide થશે?

$Na_2[Fe(CN)_5NO]$,સોડિયમ નાઈટ્રોપ્રસાઈડમાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo