$[Pt(NH_3)_4Cl_2][PtCl_4]$ નું સાચું $IUPAC$ નામ શું છે?

  • A
    ટેટ્રાએમાઈનડાયક્લોરોપ્લેટિનમ $(IV)$ ટેટ્રાક્લોરોપ્લેટિનેટ $(II)$
  • B
    ડાયક્લોરોટેટ્રાએમાઈનપ્લેટિનમ $(IV)$ ટેટ્રાક્લોરોપ્લેટિનેટ $(II)$
  • C
    ટેટ્રાક્લોરોપ્લેટિનમ $(II)$ ટેટ્રાએમાઈનપ્લેટિનેટ $(IV)$
  • D
    ટેટ્રાક્લોરોપ્લેટિનમ $(II)$ ડાયક્લોરોટેટ્રાએમાઈનપ્લેટિનેટ $(IV)$

Explore More

Similar Questions

સંકીર્ણ ટ્રીસ(ઈથીલીનડાયએમાઈન)કોબાલ્ટ $(III)$ સલ્ફેેટનું સૂત્ર .....

સંકીર્ણ $[Co(NH_3)_4 Cl_2]Cl$ નું $IUPAC$ નામ શું છે?

Prussian blue (ferri-ferrocyanide) નું $IUPAC$ નામ શું છે?

$[Cr(NH_3)_6]Cl_3$ માં $Cr$ ની ઓક્સિડેશન અવસ્થા ....... છે.

$IUPAC$ ના નિયમોનો ઉપયોગ કરીને નીચેના માટે સૂત્રો લખો:
$(i)$ ટેટ્રાહાઇડ્રોક્સોઝિંકેટ $(II)$
$(ii)$ પોટેશિયમ ટેટ્રાક્લોરિડોપેલેડેટ $(II)$
$(iii)$ ડાયએમાઇનડાયક્લોરિડોપ્લેટિનમ $(II)$
$(iv)$ પોટેશિયમ ટેટ્રાસાયનોનિકલેટ $(II)$
$(v)$ પેન્ટાએમાઇનનાઇટ્રાઇટો$-O$-કોબાલ્ટ $(III)$
$(vi)$ હેક્સાએમાઇનકોબાલ્ટ $(III)$ સલ્ફેટ
$(vii)$ પોટેશિયમ ટ્રાય(ઓક્ઝેલેટો)ક્રોમેટ $(III)$
$(viii)$ હેક્સાએમાઇનપ્લેટિનમ $(IV)$
$(ix)$ ટેટ્રાબ્રોમિડોક્યુપરેટ $(II)$
$(x)$ પેન્ટાએમાઇનનાઇટ્રાઇટો$-N$-કોબાલ્ટ $(III)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo