$45^{\circ} C$ તાપમાને બેન્ઝીન અને ઓક્ટેનનું મોલર પ્રમાણ $3 : 2$ હોય તેવા દ્રાવણના બાષ્પદબાણનું મૂલ્ય ...... $mm \ Hg$ થશે. [$45^{\circ} C$ તાપમાને બેન્ઝીનનું બાષ્પદબાણ $280 \ mm \ Hg$ અને ઓક્ટેનનું બાષ્પદબાણ $420 \ mm \ Hg$ છે. આદર્શ દ્રાવણ ધારો.]

  • A
    $160$
  • B
    $168$
  • C
    $336$
  • D
    $350$

Explore More

Similar Questions

$5 \ cm^3$ એસિટોનને $100 \ cm^3$ પાણીમાં ઉમેરવામાં આવે છે. દ્રાવણ પર પાણીનું બાષ્પ દબાણ:

રાઉલ્ટના નિયમનો ઉપયોગ કરીને સમજાવો કે નીચેના દ્રાવણોમાં દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ઘટકોના મોલ અંશ સાથે કેવી રીતે સંબંધિત છે:
$(a)$ $CHCl_{3(l)}$ અને $CH_{2}Cl_{2(l)}$
$(b)$ $NaCl_{(s)}$ અને $H_{2}O_{(l)}$

જો $6.4 \text{ g}$ અબાષ્પશીલ દ્રાવ્યને $100 \text{ g}$ પાણીમાં ઓગાળતા $300 \text{ K}$ તાપમાને બાષ્પદબાણમાં સાપેક્ષ ઘટાડો $0.016$ થતો હોય, તો તે દ્રાવ્યનું મોલર દળ ગણો.

બે પ્રવાહીઓ $P$ અને $Q$ ના બાષ્પદબાણ અનુક્રમે $80 \ torr$ અને $60 \ torr$ છે. $3 \ mol$ $P$ અને $2 \ mol$ $Q$ ને મિશ્ર કરીને બનાવેલા દ્રાવણનું કુલ બાષ્પદબાણ .......... $torr$ થાય.

$100 \ g$ પાણીમાં ગ્લુકોઝનું કેટલું વજન ઓગાળવું જોઈએ જેથી બાષ્પ દબાણમાં $0.20 \ mm \ Hg$ નો ઘટાડો થાય ($g$ માં)? (ધારો કે મંદ દ્રાવણ બને છે) આપેલ છે: ઓરડાના તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $54.2 \ mm \ Hg$ છે. ગ્લુકોઝનું મોલર દળ $180 \ g \ mol^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo