સમૂહ $13$ ના તત્વોમાં પરમાણ્વીય ત્રિજ્યાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $B < Al < In < Ga < Tl$
  • B
    $B < Al < Ga < In < Tl$
  • C
    $B < Ga < Al < Tl < In$
  • D
    $B < Ga < Al < In < Tl$

Explore More

Similar Questions

$Al$ ની તુલનામાં $Ga$ ની પરમાણ્વીય ત્રિજ્યા ઓછી હોવાનું કારણ સમજાવો.

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$a$) બોરેક્સને $Co^{2+}$ ક્ષાર સાથે ગરમ કરતા વાદળી રંગનું $Co(BO_2)_2$ આપે છે.
$b$) બોરેક્સનું સાચું સૂત્ર $Na_2[B_4O_5(OH)_4] \cdot 8H_2O$ છે.
$c$) બોરોનના ટ્રાયહેલાઈડ્સ લુઈસ બેઈઝ છે.

પરમાણુ ઉદ્યોગમાં રક્ષણાત્મક કવચ અને નિયંત્રણ સળિયા તરીકે વપરાતી સામગ્રી કઈ છે?

સમૂહ $13$ ના તત્વોનું ઉદગમ અને પ્રાપ્તિસ્થાન જણાવો.

$BCl_3$ અને $NCl_3$ ના જળવિભાજન (hydrolysis) વિશે સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo