સમૂહ $13$ ના તત્વોની વિદ્યુતઋણતાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $B > Ga > Al > Tl > In$
  • B
    $B > Al > Tl > Ga > In$
  • C
    $B > Al > Ga > In > Tl$
  • D
    $B > Tl > In > Ga > Al$

Explore More

Similar Questions

વિધાન : $F$ એ $Cl$ કરતા વધુ વિદ્યુતઋણ છે.
કારણ : $F$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી $Cl$ કરતા વધારે છે.

સાચું વિધાન પસંદ કરો.

પરમાણુઓ $A$ અને $B$ ની વિદ્યુતઋણતાના મૂલ્યો અનુક્રમે $1.20$ અને $4.0$ છે. $A-B$ બંધના આયનીય લક્ષણની ટકાવારી ............. $\%$ છે.

Difficult
View Solution

આ વિધાન પર તમે કેવી રીતે પ્રતિક્રિયા આપશો કે $N$ ની પૌલિંગ સ્કેલ પર વિદ્યુતઋણતા તમામ નાઈટ્રોજન સંયોજનોમાં $3.0$ છે?

નીચેનામાંથી કયું સૌથી વધુ વિદ્યુતઋણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo