અનંત મંદને $LiCl$, $NaCl$ અને $KCl$ ની તુલ્ય વાહકતાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $LiCl > NaCl > KCl$
  • B
    $KCl > NaCl > LiCl$
  • C
    $NaCl > KCl > LiCl$
  • D
    $LiCl > KCl > NaCl$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સમીકરણ $AB_3$ પ્રકારના વિદ્યુતવિભાજ્યની મોલર વાહકતા દર્શાવે છે?

$KBr$,$HBr$ અને $KNH_2$ ની અનંત મંદતાએ મોલર વાહકતા $(\lambda_{m}^0)$ અનુક્રમે $120.5$,$420.6$ અને $90.48 \ S \ cm^2 \ mol^{-1}$ છે. $NH_3$ માટે $\lambda_{m}^0$ નું મૂલ્ય શોધો.

$0.005 \ M$ $NaI$ દ્રાવણની મોલર વાહકતા કેટલી હશે જો તેની વાહકતા $6.065 \times 10^{-4} \ \Omega^{-1} \ cm^{-1}$ હોય?

જો $\Lambda^{0}_{NaOAc} = 91 \, S \, cm^{2} \, mol^{-1}$ અને $\Lambda^{0}_{HCl} = 496.2 \, S \, cm^{2} \, mol^{-1}$ હોય,તો $\Lambda^{0}_{HOAc}$ શોધવા માટે કયા વધારાના મૂલ્યની જરૂર પડશે?

જો $0.8 \ M \ KCl$ દ્રાવણની અવરોધકતા $2.5 \times 10^{-3} \ \Omega \ cm$ હોય,તો દ્રાવણની મોલર વાહકતા ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo