વધતા આયનીય ગુણધર્મનો સાચો ક્રમ કયો છે?

  • A
    $BeBr_2 < MgBr_2 < CaBr_2 < BaBr_2$
  • B
    $BeBr_2 < MgBr_2 < BaBr_2 < CaBr_2$
  • C
    $BeBr_2 < BaBr_2 < MgBr_2 < CaBr_2$
  • D
    $BaBr_2 < MgBr_2 < CaBr_2 < BeBr_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન વધુ સહસંયોજક લાક્ષણિકતા ધરાવે છે?

કયા સંયોજનમાં સૌથી વધુ સહસંયોજક લાક્ષણિકતા છે?

તમે નીચેના અવલોકનોને કેવી રીતે સમજાવશો?
$(i)$ $BeO$ લગભગ અદ્રાવ્ય છે પરંતુ $BeSO_4$ પાણીમાં દ્રાવ્ય છે.
$(ii)$ $BaO$ દ્રાવ્ય છે પરંતુ $BaSO_4$ પાણીમાં અદ્રાવ્ય છે.
$(iii)$ ઇથેનોલમાં $LiI$ એ $KI$ કરતા વધુ દ્રાવ્ય છે.

Difficult
View Solution

$LiCl$,$RbCl$,$BeCl_2$ અને $MgCl_2$ સંયોજનોમાં સૌથી વધુ અને સૌથી ઓછી આયનીય પ્રકૃતિ ધરાવતા પદાર્થો અનુક્રમે નીચેનામાંથી ક્યા હશે?

નિર્જળ $AlCl_3$ અને જલીયકૃત $AlCl_3$ માં બંધનનો સ્વભાવ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo