લિગેન્ડ્સનો તેમની ઘટતી ક્ષેત્ર પ્રબળતાના ક્રમમાં સાચો ક્રમ કયો છે?

  • A
    $CO > H_2O > F^{-} > S^{2-}$
  • B
    $OH^{-} > F^{-} > NH_3 > CN^{-}$
  • C
    $NCS^{-} > EDTA^{4-} > CN^{-} > CO$
  • D
    $S^{2-} > OH^{-} > EDTA^{4-} > CO$

Explore More

Similar Questions

સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી મુજબ લિગાન્ડ્સની ફિલ્ડ સ્ટ્રેન્થ (ક્ષેત્ર પ્રબળતા) માટે નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

$t_{2g}$ કક્ષકોમાં બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવતા સંકીર્ણોની સંખ્યા -
$[Fe(H_2O)_6]^{2+}, [Co(H_2O)_6]^{2+}, [Co(H_2O)_6]^{3+}, [Cu(H_2O)_6]^{2+}, [Cr(H_2O)_6]^{2+}$

સંકિર્ણ $[Co(CN)_6]^{3-}$ માટે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઈઝેશન એનર્જી $(CFSE)$ કેટલી હશે?

Difficult
View Solution

કયા કિસ્સામાં $d^7$ સંકીર્ણ સ્પિસીઝ વધુ સ્થાયી છે?

નીચેના પૈકી કયું સૌથી પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo