$ICl_5$ અને $ICl_4^-$ વિશે સાચું વિધાન કયું છે?

  • A
    $ICl_5$ ત્રિકોણીય દ્વિપિરામિડલ છે અને $ICl_4^-$ સમચતુષ્ફલકીય છે
  • B
    $ICl_5$ ચોરસ પિરામિડલ છે અને $ICl_4^-$ સમતલીય ચોરસ છે
  • C
    $ICl_5$ ચોરસ પિરામિડલ છે અને $ICl_4^-$ સમચતુષ્ફલકીય છે
  • D
    બંને આઈસોસ્ટ્રક્ચરલ (સમાન બંધારણ ધરાવતા) છે

Explore More

Similar Questions

બંધકોણનો સાચો ક્રમ કયો છે?

ઇથેન $(C_2H_6)$ નો આકાર........ છે.

નીચેનામાંથી કયા અણુમાં બધા બંધ સમાન નથી?

નીચેનામાંથી કયા અણુમાં બંધકોણ મહત્તમ છે?

$XeF_2$ અને $XeF_4$ માં $Xe$ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo