$Cr^{2+}$ અને $Mn^{3+}$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? (આપેલ છે,$Cr=24$ અને $Mn=25$ ના પરમાણુ ક્રમાંક)

  • A
    $Cr^{2+}$ એ રિડક્શનકર્તા છે
  • B
    $Mn^{3+}$ એ રિડક્શનકર્તા છે
  • C
    $Cr^{2+}$ અને $Mn^{3+}$ બંને $d^5$ બાહ્ય ઇલેક્ટ્રોનિક રચના ધરાવે છે
  • D
    જ્યારે $Cr^{2+}$ નો રિડક્શનકર્તા તરીકે ઉપયોગ થાય છે,ત્યારે તે $d^5$ રચના પ્રાપ્ત કરે છે

Explore More

Similar Questions

સંક્રાંતિ ધાતુઓ અને તેમના ઓક્સાઇડનો ઉપયોગ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં કેવી રીતે થાય છે?

$E_{M^{3+}/M^{2+}}^{o}$ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલમાં જોવા મળતા વલણો સમજાવો.

Difficult
View Solution

આમાંથી કયું વિધાન સાચું નથી?

આપેલ સ્પીસીઝમાંથી કેટલા આયનો મંદ એસિડ સાથે $H_2$ વાયુ મુક્ત કરે છે:
$Mn^{2+}, Cr^{3+}, Cr^{2+}, Zn^{2+}, Cu^{2+}, Sc^{3+}, Hg^{2+}$

સૌથી ઉચ્ચ $Mn$ ફ્લોરાઈડ $MnF_4$ છે જ્યારે સૌથી ઉચ્ચ ઓક્સાઈડ $Mn_2O_7$ છે, કારણ કે . . . . . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo