નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $AgBr$ ના આયનીય સ્ફટિકમાં શૉટકી ક્ષતિ હોય છે.
  • B
    જે એકમ કોષના સ્ફટિક પરિમાણો $a = b \ne c, \alpha = \beta = 90^{\circ}, \gamma = 120^{\circ}$ હોય,તે ષટ્કોણીય (hexagonal) છે.
  • C
    ફ્રેન્કેલ ક્ષતિ ધરાવતા આયનીય સંયોજનોમાં $\frac{r_+}{r_-}$ ગુણોત્તર ઊંચો હોય છે.
  • D
    $NaCl$ માં $Na^{+}$ આયનનો સવર્ગ આંક $4$ છે.

Explore More

Similar Questions

$\left( -a, 2b, \infty \right)$ સમતલ માટે મિલર સૂચક આંક નક્કી કરો.

ગ્રેફાઇટની અવકાશ લેટીસ (space lattice) કઈ છે?

બ્રાવે લેટિસ (Bravais lattices) કેટલા પ્રકારના હોય છે?

$FeSO_4 \cdot 7H_2O$ એ કોની સાથે આઈસોમોર્ફિઝમ (સમરૂપતા) દર્શાવે છે?

નીચેનામાંથી કોની રચના મેચ બોક્સ (દીવાસળીની પેટી) જેવી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo