આપેલ એલિન્ધામ આકૃતિ (Ellingham diagram) ના સંદર્ભમાં સાચું વિધાન કયું છે?

  • A
    $1400\,^\circ C$ તાપમાને,$ZnO$ માંથી $Zn$ ના નિષ્કર્ષણ માટે $Al$ નો ઉપયોગ કરી શકાય છે.
  • B
    $500\,^\circ C$ તાપમાને,$ZnO$ માંથી $Zn$ ના નિષ્કર્ષણ માટે કોકનો ઉપયોગ કરી શકાય છે.
  • C
    $Cu_2O$ માંથી $Cu$ ના નિષ્કર્ષણ માટે કોકનો ઉપયોગ કરી શકાતો નથી.
  • D
    $800\,^\circ C$ તાપમાને,$ZnO$ માંથી $Zn$ ના નિષ્કર્ષણ માટે $Cu$ નો ઉપયોગ કરી શકાય છે.

Explore More

Similar Questions

ધરી (Axles) કોલસાના પાવડરમાં દબાયેલા લોખંડના સળિયાને ગરમ કરીને બનાવવામાં આવે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

સ્ટીલના ઉત્પાદનમાં,બેસેમર કન્વર્ટરનું અસ્તર શેનું બનેલું હોય છે?

નીચે આપેલ એલિન્ધમ આકૃતિનું અવલોકન કરો અને તેના વિશે ખોટું વિધાન ઓળખો.

બે વિધાનો આપેલા છે,એકને વિધાન $A$ (Assertion) અને બીજાને કારણ $R$ (Reason) તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$: મેગ્નેશિયમ $1350^{\circ} C$ થી નીચેના તાપમાને $Al_{2}O_{3}$ નું રિડક્શન કરી શકે છે,જ્યારે $1350^{\circ} C$ થી ઉપર એલ્યુમિનિયમ $MgO$ નું રિડક્શન કરી શકે છે.
કારણ $R$: મેગ્નેશિયમના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ એલ્યુમિનિયમ કરતા ઓછા હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટે વિદ્યુતવિભાજ્ય શુદ્ધિકરણ વપરાય છે. તેમાં કયો વિદ્યુતવિભાજ્ય વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo