$CO_2$ નું ક્રાંતિક તાપમાન $(T_c)$ અને ક્રાંતિક દબાણ $(P_c)$ અનુક્રમે $30.98\,^{\circ}C$ અને $73\,atm$ છે. શું $CO_{2(g)}$ ને $32\,^{\circ}C$ તાપમાને અને $80\,atm$ દબાણે પ્રવાહીમાં ફેરવી શકાય?

  • A
    હા,તેને પ્રવાહીમાં ફેરવી શકાય છે.
  • B
    ના,તેને પ્રવાહીમાં ફેરવી શકાતું નથી.
  • C
    તે કદ પર આધાર રાખે છે.
  • D
    તેનું ઉર્ધ્વપાતન થશે.

Explore More

Similar Questions

$Xe$ વાયુને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે કયું આંતરઆણ્વીય બળ સૌથી વધુ જવાબદાર છે?

પ્રવાહી અવસ્થા,પ્રવાહી-વાયુ અવસ્થા,ક્રાંતિક તાપમાન અને પદાર્થોના બાષ્પ સ્વરૂપ વચ્ચેનો સંબંધ સમજાવો.

Difficult
View Solution

$30.98 \, ^\circ C$ તાપમાને $CO_2$ નું સંકોચન અને વિસ્તરણ કરવામાં આવે ત્યારે શું થાય છે?

બે અલગ અલગ વાયુઓ $A$ અને $B$ ને સમાન તાપમાન અને દબાણની સ્થિતિ હેઠળ સમાન ક્ષમતા ધરાવતા અલગ અલગ પાત્રોમાં ભરવામાં આવે છે. દબાણમાં થોડો વધારો કરવાથી વાયુ $A$ પ્રવાહીમાં ફેરવાય છે,પરંતુ વાયુ $B$ ને ઠંડુ ન કરવામાં આવે ત્યાં સુધી ઉચ્ચ દબાણ આપવા છતાં પણ તે પ્રવાહીમાં ફેરવાતો નથી. આ ઘટના સમજાવો.

જે તાપમાનથી નીચે વાયુ અસ્તિત્વ ધરાવી શકે નહીં તેને ............... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo