અષ્ટફલકીય $\Delta _0$ અને સમચતુષ્ફલકીય $\Delta _t$ સંકીર્ણો માટે સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $\Delta _t = \frac{4}{9} \Delta _0$
  • B
    $\Delta _t = 1.3 \, \Delta _0$
  • C
    $\Delta _0 = - 2 \, \Delta _t$
  • D
    $\Delta _0 = - \frac{4}{9} \Delta _t$

Explore More

Similar Questions

નીચેના સંકીર્ણોમાંથી,કોની ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જીનું મૂલ્ય સૌથી વધુ છે?

Difficult
View Solution

$[Co(NH_3)_6]Cl_3$ ની સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જા $......... \Delta_0$ છે.

નીચેનામાંથી $t_{2g}$ ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન ન ધરાવતા સંકીર્ણોની સંખ્યા કેટલી છે: $TiCl_4, [MnO_4]^{-}, [FeO_4]^{2-}, [FeCl_4]^{-}, [CoCl_4]^{2-}$

સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી એટલે શું? નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ અને પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ વચ્ચેનો તફાવત સમજાવો.

નીચે આપેલ સાચો ટ્રેન્ડ ઓળખો.
(પરમાણુ ક્રમાંક $= Ti : 22, Cr : 24$ અને $Mo : 42$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo