અન્નવાહક પેશીમાં હાજર મૃત ઘટક કયો છે?

  • A
    સાથી કોષો
  • B
    અન્નવાહક તંતુઓ
  • C
    અન્નવાહક મૃદુતક
  • D
    ચાલની નલિકાઓ

Explore More

Similar Questions

મૃદુત્તક (Parenchyma) અને દઢોત્તક (Sclerenchyma) પેશીઓ વચ્ચેનો તફાવત આપો. નામનિર્દેશિત આકૃતિ દોરો.

Difficult
View Solution

$(a)$ કંઠનળી (larynx) માં કઈ પ્રાણી પેશી હાજર હોય છે તેનું નામ આપો.
$(b)$ આ પેશીના રાસાયણિક ઘટકો લખો.
$(c)$ આ પેશી કયા કાર્યો કરે છે?

વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ કરતી પેશીનું નામ જણાવો.

નીચે આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો:
અધિચ્છદ પેશી શરીરના મોટાભાગના અંગો અને પોલાણોને આવરે છે.

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
દ્રઢોતક (Sclerenchyma) એ એક પેશી છે જે વનસ્પતિને નરમ અને લવચીક બનાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo