$\frac{1}{20}$ નો દશાંશ સમકક્ષ ત્રણ સાર્થક અંકો સુધી શું થાય?

  • A
    $0.0500$
  • B
    $0.05000$
  • C
    $0.0050$
  • D
    $5.0 \times 10^{-2}$

Explore More

Similar Questions

જો ગણતરી કરેલ મૂલ્ય $2.7465 \,g$ માં માત્ર ત્રણ સાર્થક અંકો હોય,તો તેમાં રહેલા બે અસાર્થક અંકો ............ છે.

એક તારનો વ્યાસ $0.0205 \times 10^{-4} \,m$ માપવામાં આવ્યો છે. આ માપનમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

ધાતુની લંબચોરસ શીટની લંબાઈ,પહોળાઈ અને જાડાઈ અનુક્રમે $4.234 \; m$,$1.005 \; m$ અને $2.01 \; cm$ છે. યોગ્ય સાર્થક અંકો સુધી શીટનું ક્ષેત્રફળ અને કદ જણાવો.

એક ઘનની બાજુની લંબાઈ $1.2 \times 10^{-2} \ m$ છે. તેનું કદ ગણો.

$3.78 \times 10^{22} \ kg$ માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo