બે વાયુઓની ઘનતાનો ગુણોત્તર $1 : 16$ છે. તેમના પ્રસરણના દરનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $16 : 1$
  • B
    $4 : 1$
  • C
    $1 : 4$
  • D
    $1 : 16$

Explore More

Similar Questions

$10 \ L$ ના પાત્રમાં $1 \ mole$ આદર્શ વાયુ $P \ atm$ દબાણ અને $T \ K$ તાપમાને રહેલો છે. આ પાત્રને બે સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે. દરેક ભાગમાં દબાણ ($atm$ માં) અને તાપમાન ($K$ માં) અનુક્રમે કેટલું હશે?

વાયુઓ શાથી ખૂબ જ સંકોચનીય છે?

કોલકત્તા,ચેન્નઈ અને મુંબઈમાં $0\,^oC$ તાપમાને દબાણ કેટલું હશે ($,bar$ માં)?

જો બે જુદા જુદા વાયુઓનો મોલર ગુણોત્તર $n_1 : n_2$ હોય,તો નીચેનામાંથી શું $n_1 : n_2$ હોવું જરૂરી નથી?

બે વાયુઓની ઘનતાનો ગુણોત્તર $1:16$ છે. તો તેમના પ્રસરણ દરનો ગુણોત્તર શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo