આલ્કલી ધાતુઓની ઘનતાનો ક્રમ નીચેનામાંથી કયો છે?

  • A
    $Na < K < Cs < Rb$
  • B
    $K < Na < Rb < Cs$
  • C
    $K < Cs < Na < Rb$
  • D
    $Na < Rb < K < Cs$

Explore More

Similar Questions

આલ્કલી ધાતુઓમાં સૌથી પ્રબળ રિડક્શનકર્તા કયું છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા સોડિયમ કાર્બોનેટના ઉત્પાદન માટેની સોલ્વે પ્રક્રિયા સાથે સંકળાયેલ નથી?

Salt cake એટલે શું?

નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?
$(i)$ $LiF$ પાણીમાં ઓછું દ્રાવ્ય છે
$(ii)$ $NaCl$ એ $CsCl$ કરતા ઓછું આયનીય છે
$(iii)$ આલ્કલી ધાતુ હેલાઇડનું નિર્માણ એ ઉષ્માશોષક પ્રક્રિયા છે

નીચેનામાંથી કઈ ધાતુ નાઈટ્રોજન સાથે સીધી પ્રક્રિયા કરીને નાઈટ્રાઈડ બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo