એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો $16\,cm$ અને $30\,cm$ છે. તેની પરિમિતિ શોધો. ($,cm$ માં)

  • A
    $68$
  • B
    $70$
  • C
    $87$
  • D
    $80$

Explore More

Similar Questions

$13\, cm$,$14\, cm$ અને $15\, cm$ બાજુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ($, cm^2$ માં)

આકૃતિમાં દર્શાવ્યા મુજબ પતંગ બનાવવા માટે દરેક રંગના કેટલા કાગળની જરૂર પડશે,જ્યાં $ABCD$ એ $44 \, cm$ વિકર્ણ ધરાવતો ચોરસ છે? ($cm^2$ માં)

Difficult
View Solution

એક ત્રિકોણની બાજુઓની લંબાઈ $13 \, cm$,$13 \, cm$ અને $10 \, cm$ છે. તેનું ક્ષેત્રફળ શોધો. તેમજ $10 \, cm$ લંબાઈ ધરાવતી બાજુ પર સામેના શિરોબિંદુમાંથી દોરેલા વેધની લંબાઈ શોધો.

એક ત્રિકોણ માટે,$a = 15 \, cm$,$b = 20 \, cm$ અને $s = 31 \, cm$ હોય,તો $c$ ની કિંમત શોધો.

એક ત્રિકોણની બાજુઓનું માપ $20 \, cm$,$24 \, cm$ અને $32 \, cm$ છે. તો તેની અર્ધ-પરિમિતિ શોધો. ($, cm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo