$9 \, eV$ અને $4.5 \, eV$ વર્ક ફંક્શન ધરાવતી બે ધાતુની સપાટીઓ $A$ અને $B$ માટે થ્રેશોલ્ડ તરંગલંબાઇઓ વચ્ચેનો તફાવત $nm$ માં કેટલો છે? (આપેલ છે,$hc = 1242 \, eV \, nm$)

  • A
    $264$
  • B
    $138$
  • C
    $276$
  • D
    $540$

Explore More

Similar Questions

એક ફોટોસંવેદી ધાતુની સપાટીનું કાર્યવિધેય $\phi$ છે. જ્યારે $3\phi$ ઊર્જાવાળો ફોટોન તે સપાટી પર આપાત થાય ત્યારે મહત્તમ વેગ $6.6 \times 10^6 \ m/s$ ધરાવતો ફોટોઈલેક્ટ્રૉન તેના પરથી બહાર આવે છે. જો ફોટોનની ઊર્જા વધારીને $9\phi$ કરવામાં આવે,તો ફોટોઈલેક્ટ્રૉનનો મહત્તમ વેગ .......... થશે.

ફોટોઈલેક્ટ્રિક અસર વિશે સાચું/સાચા વિધાન/વિધાનો શોધો.

$8\,eV$ ઉર્જા ધરાવતો એક ફોટોન $1.6 \times 10^{15}\,Hz$ ની થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવતી ધાતુની સપાટી પર આપાત થાય છે. ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા .......... $eV$ છે.
(લો $h = 6.6 \times 10^{-34}\,J\cdot s$; $1\,eV = 1.6 \times 10^{-19}\,J$)

Difficult
View Solution

એક પ્રકાશસંવેદનશીલ પદાર્થની સપાટીનું કાર્ય વિધેય $6.2\, eV$ છે. આપાત વિકિરણની તરંગલંબાઇ,જેના માટે સ્ટોપિંગ પોટેન્શિયલ $5\, V$ છે,તે કયા વિસ્તારમાં આવેલી છે?

એક ધાતુનું કાર્ય વિધેય (work function) $3 \ eV$ છે. ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે જરૂરી દ્રશ્ય પ્રકાશનો રંગ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo