$j \omega L$ નું પારિમાણિક સૂત્ર . . . . . . છે. $Q$ ને વિદ્યુતભારનું પરિમાણ લો.

  • A
    $M^{1} L^{2} T^{-1} Q^{-2}$
  • B
    $M^{-1} L^{2} T^{-1} Q^{-2}$
  • C
    $M^{1} L^{-2} T^{-1} Q^{-2}$
  • D
    $M^{1} L^{2} T^{1} Q^{-2}$

Explore More

Similar Questions

$L-C-R$ શ્રેણી $AC$ પરિપથ માટે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સની વ્યાખ્યા આપો. તેમના સૂત્રો અને $SI$ એકમો લખો.

$\omega C$ નો એકમ લખો.

$AC$ સર્કિટમાં પ્રવાહ અને વોલ્ટેજના તત્કાલિન મૂલ્યો અનુક્રમે $i = 100 \sin(314t) \ A$ અને $e = 200 \sin(314t + \pi/3) \ V$ છે. જો અવરોધ $1 \ \Omega$ હોય,તો સર્કિટનો રિએક્ટન્સ કેટલો હશે?

$LCR$ $a.c.$ સર્કિટના કુલ અસરકારક અવરોધના વ્યસ્તને શું કહેવામાં આવે છે?

$AC$ સર્કિટમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સનો ગુણોત્તર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo