$A$ થી $B$ નું સીધું રૂપાંતર મુશ્કેલ છે,તેથી તે નીચે દર્શાવેલ માર્ગ દ્વારા કરવામાં આવે છે. જો $e.u.$ એ એન્ટ્રોપી એકમ હોય,તો $\Delta S_{(A \rightarrow B)}$ શું હશે?
આપેલ છે:
$\Delta S_{(A \rightarrow C)} = 50 \ e.u.$
$\Delta S_{(C \rightarrow D)} = 30 \ e.u.$
$\Delta S_{(B \rightarrow D)} = 20 \ e.u.$

  • A
    $+100 \ e.u.$
  • B
    $+60 \ e.u.$
  • C
    $-100 \ e.u.$
  • D
    $-60 \ e.u.$

Explore More

Similar Questions

એક પ્રવાહીની બાષ્પીભવન એન્થાલ્પી $30 \ kJ \ mol^{-1}$ છે અને બાષ્પીભવનની એન્ટ્રોપી $75 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. $1 \ atm$ દબાણે પ્રવાહીનું ઉત્કલનબિંદુ ગણો. ($K$ માં)

જો પ્રક્રિયા $ \text{Irreversible} $ (અપ્રતિવર્તી) હોય,તો સિસ્ટમ અને તેની આસપાસના કુલ એન્ટ્રોપી ફેરફારમાં વધારો થાય છે.

જ્યારે બે વાયુઓનું મિશ્રણ કરવામાં આવે ત્યારે એન્ટ્રોપી $......$

પ્રવાહી પાણીનું વરાળમાં રૂપાંતર થવા માટે એન્થાલ્પી ફેરફાર,$\Delta H_{vap} = 37.3 \ kJ \ mol^{-1}$ છે,$373 \ K$ તાપમાને. આ પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર......$J \ mol^{-1} K^{-1}$ છે.

જ્યારે આદર્શવાયુનું શૂન્યાવકાશમાં પ્રસરણ થાય ત્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફાર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo