ધુમ્મસમાં વિક્ષિપ્ત કલા (dispersed phase) અને વિક્ષેપન માધ્યમ (dispersion medium) અનુક્રમે શું છે?

  • A
    ઘન, પ્રવાહી
  • B
    પ્રવાહી, પ્રવાહી
  • C
    પ્રવાહી, વાયુ
  • D
    વાયુ, પ્રવાહી

Explore More

Similar Questions

ઈમલ્શીફાયર સામાન્ય રીતે ....... હોય છે.

ધુમ્મસ એ કોનું કલિલ દ્રાવણ છે?

કૉલમ $I$ (પ્રક્રિયા) ને કૉલમ $II$ (ઉપયોગ) સાથે જોડો.
કૉલમ $I$કૉલમ $II$
$A$. ડાયાલિસિસ$a$. સાબુની સફાઈ ક્રિયા
$B$. પેપ્ટાઈઝેશન$b$. સ્કંદન
$C$. પાયસીકરણ$c$. કલિલ દ્રાવણની બનાવટ
$D$. વિદ્યુતકણ સંચલન$d$. કલિલ દ્રાવણનું શુદ્ધિકરણ

નીચેનામાંથી કેટલા સાચા દ્રાવણો (true solutions) છે?
$I :$ યુરિયાનું દ્રાવણ,
$II :$ જીલેટીન,
$III :$ ગ્લુકોઝનું દ્રાવણ,
$IV :$ $NaCl$ નું દ્રાવણ,
$V :$ માખણ,
$VI :$ રક્ત

જિલેટીનનું કલિલ દ્રાવણ કયા નામે ઓળખાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo