એક કણનું સ્થાનાંતર સમય સાથે $x = 12 \sin \omega t - 16 \sin^3 \omega t$ ($cm$ માં) મુજબ બદલાય છે. જો તેની ગતિ $S.H.M.$ હોય,તો તેનો મહત્તમ પ્રવેગ કેટલો હશે?

  • A
    $12 \omega^2$
  • B
    $36 \omega^2$
  • C
    $144 \omega^2$
  • D
    $\sqrt{192} \omega^2$

Explore More

Similar Questions

$0.10 \, kg$ દળ ધરાવતો એક નાનો પદાર્થ $1.0 \, m$ કંપવિસ્તાર અને $0.20 \, s$ આવર્તકાળ સાથે $S.H.M.$ કરે છે. તેના પર લાગતું મહત્તમ બળ .... $N$ છે.

એક કણ સરળ આવર્ત ગતિ કરે છે, જ્યારે તે મધ્યમાન સ્થાનથી $4 \ cm$ અંતરે હોય ત્યારે તેનો પ્રવેગ $16 \ cm/s^2$ છે. તેનો આવર્તકાળ કેટલો હશે ($s$ માં)?

$S.H.M.$ કરતા કણનું સ્થાનાંતર $x=5 \sin (3 t+3)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ એ $cm$ માં અને $t$ એ $s$ માં છે. કણનો મહત્તમ પ્રવેગ કેટલો હશે ($cm \ s^{-2}$ માં)?

$SHM$ કણના વેગ અને પ્રવેગની દિશા જણાવો.

$SHM$ માટે બળનો નિયમ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo