એક સારી રીતે ઇન્સ્યુલેટેડ રૂમમાં ચાલુ રેફ્રિજરેટરનો દરવાજો ખુલ્લો રાખવામાં આવે છે. રૂમમાં હવાનું તાપમાન

  • A
    ઘટશે
  • B
    શિયાળામાં વધશે અને ઉનાળામાં ઘટશે
  • C
    સમાન રહેશે
  • D
    વધશે

Explore More

Similar Questions

ઉષ્મા એન્જિન તરીકે કાર્ય કરતા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $\eta = 1/10$ છે. જો તેનો રેફ્રિજરેટર તરીકે ઉપયોગ કરવામાં આવે અને તંત્ર પર થતું કાર્ય $10 \ J$ હોય,તો નીચા તાપમાને રહેલા ઉષ્માપ્રાપ્તિસ્થાનમાંથી શોષાયેલી ઉષ્મા ...... $J$ છે.

Difficult
View Solution

એક રેફ્રિજરેટર $-10^{\circ}C$ થી $25^{\circ}C$ તાપમાન વચ્ચે કાર્ય કરવા માટે સરેરાશ $35 \ W$ પાવર વાપરે છે. જો ઉર્જાનો કોઈ વ્યય ન થતો હોય,તો તે પ્રતિ સેકન્ડ કેટલી સરેરાશ ઉષ્માનું સ્થાનાંતર કરે છે? ($J/s$ માં)

જો રેફ્રિજરેટરનો દરવાજો રૂમમાં ખુલ્લો રાખવામાં આવે,તો શું તે રૂમને ગરમ કરશે કે ઠંડો?

કાર્નોટ રેફ્રિજરેટર માટે પરફોર્મન્સ ગુણાંક (coefficient of performance) નું સૂત્ર મેળવો.

એક આદર્શ રેફ્રિજરેટરના ફ્રીઝરનું તાપમાન $-13^{\circ} C$ છે. રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક $(COP)$ $5$ છે. જે હવાને ગરમી મુક્ત કરવામાં આવે છે તેનું તાપમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo