અંગ પ્રત્યારોપણ કરાવનાર દર્દીઓને સૂચવવામાં આવતી દવા . . . . . . છે અને તે . . . . . . દ્વારા ઉત્પન્ન થાય છે.

  • A
    સાયક્લોસ્પોરિન-$A$, ટ્રાયકોડર્મા પોલિસપોરમ
  • B
    સ્ટેટિન્સ, ટ્રાયકોડર્મા પોલિસપોરમ
  • C
    સાયક્લોસ્પોરિન-$A$, મોનાસ્કસ પ્યુરપ્યુરિયસ
  • D
    સ્ટેટિન્સ, મોનાસ્કસ પ્યુરપ્યુરિયસ

Explore More

Similar Questions

સાઇટ્રિક ઍસિડના ઔદ્યોગિક ઉત્પાદનમાં કયા સજીવનો ઉપયોગ થાય છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$(a)$ Aspergillus niger $(i)$ એસિટિક એસિડ
$(b)$ Acetobacter aceti $(ii)$ લેક્ટિક એસિડ
$(c)$ Clostridium butylicum $(iii)$ સાઇટ્રિક એસિડ
$(d)$ Lactobacillus $(iv)$ બ્યુટિરિક એસિડ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

યિસ્ટનો ઉપયોગ ....... ના ઉત્પાદનમાં થાય છે.

અયોગ્ય વિધાન ઓળખો.

વિધાન $A$: દર્દીઓના અંગપ્રત્યારોપણમાં સાયક્લોસ્પોરીન-$A$ નો ઉપયોગ થાય છે.
કારણ $R$: તે રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo