લેન્થેનોઇડ શ્રેણીના તત્વોમાં લેન્થેનોઇડ સંકોચનની અસર શું છે?

  • A
    પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા બંનેમાં વધારો
  • B
    પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો અને આયનીય ત્રિજ્યામાં વધારો
  • C
    પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા બંનેમાં ઘટાડો
  • D
    પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો અને આયનીય ત્રિજ્યામાં ઘટાડો

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા એક્ટિનોઇડનું $+3$ ઓક્સિડેશન અવસ્થામાં આયનીય કદ સૌથી નાનું હોય છે?

$+3$ ઓક્સિડેશન અવસ્થામાં $Ce, La, Pm$ અને $Yb$ ની આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ કયો છે?

જોકે $(+3)$ ઓક્સિડેશન અવસ્થા લેન્થેનોઇડ્સની લાક્ષણિક ઓક્સિડેશન અવસ્થા છે,તેમ છતાં સીરિયમ $(+4)$ ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવે છે. શા માટે?

નીચેનામાંથી કયો લેન્થેનોઇડ આયન ડાયમેગ્નેટિક (પ્રતિચુંબકીય) છે?
(પરમાણુ ક્રમાંક $Ce = 58, Sm = 62, Eu = 63, Yb = 70$)

લેન્થેનાઇડ શ્રેણીમાં,$+4$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવવા માટે જાણીતું તત્વ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo