વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $\vec{E} = a\hat{i} + b\hat{j}$ છે, જ્યાં $a$ અને $b$ અચળાંકો છે. $Y-Z$ સમતલને સમાંતર $l$ બાજુવાળા ચોરસમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

  • A
    $al$
  • B
    $al^4$
  • C
    $al^6$
  • D
    $al^2$

Explore More

Similar Questions

નીચેની આકૃતિમાં કાળા આકારો બંધ સપાટીઓ છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટક તીર દ્વારા દર્શાવવામાં આવી છે. કયા કિસ્સામાં,સપાટીઓમાંથી પસાર થતું કુલ ફ્લક્સ શૂન્ય નથી?

$x$-અક્ષ પર બે બિંદુવત વિદ્યુતભારો $8 \mu \text{C}$ અને $-2 \mu \text{C}$ અનુક્રમે $x = 2 \text{ cm}$ અને $x = 4 \text{ cm}$ પર આવેલા છે. ઉગમબિંદુ પર કેન્દ્ર ધરાવતા $3 \text{ cm}$ અને $5 \text{ cm}$ ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓમાંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સનો ગુણોત્તર . . . . . . છે.

આકૃતિ ચાર બિંદુવત વિદ્યુતભારો $A$,$B$,$C$ અને $D$ ની વિદ્યુતક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. કયા વિદ્યુતભારનું મૂલ્ય સૌથી વધુ છે?

$l$ બાજુવાળો એક સમઘન $E = E\hat{i}$ જેટલા સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. સમઘનમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

સીમિત વીજભાર $+q$ માંથી બહાર આવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo