$Cu(II)$ ની ઇલેક્ટ્રોનિક રચના $3d^9$ છે જ્યારે $Cu(I)$ ની $3d^{10}$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $Cu(II)$ ઓછું સ્થાયી છે
  • B
    $Cu(I)$ અને $Cu(II)$ ની સ્થિરતા કોપર ક્ષારના સ્વભાવ પર આધાર રાખે છે
  • C
    $Cu(II)$ વધુ સ્થાયી છે
  • D
    $Cu(I)$ અને $Cu(II)$ સમાન રીતે સ્થાયી છે

Explore More

Similar Questions

સંક્રાંતિ ધાતુઓ અને તેમના સંયોજનોની ઉદ્દીપકીય સક્રિયતા મુખ્યત્વે શેને આભારી છે?

$Cr, Mn, Fe$ અને $Co$ માટે ${E^0}_{M^{3+}/M^{2+}}$ ના મૂલ્યો અનુક્રમે $-0.41, +1.57, +0.77$ અને $+1.97 \ V$ છે. આ ધાતુઓમાંથી કઈ ધાતુ માટે ઓક્સિડેશન અવસ્થા $+2$ થી $+3$ માં બદલાવ સૌથી સરળ છે?

વેનેડિયમના ઓક્સાઇડની બેઝિકતાનો સાચો ક્રમ કયો છે?

જ્યારે $KI$ એ નીચેનામાંથી કોના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે ત્યારે આયોડિન બને છે?

નીચેના પૈકી કયું સંયોજન $NaOH$ અને $Na_2O_2$ સાથે પ્રક્રિયા કરીને પીળો રંગ આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo