એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ છે. જો તેનું આણ્વીય દળ $180$ હોય,તો તે સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે?

  • A
    $C_3H_6O_3$
  • B
    $C_4H_8O_4$
  • C
    $C_6H_{12}O_6$
  • D
    $C_5H_{10}O_5$

Explore More

Similar Questions

એક કાર્બનિક સંયોજનમાં $C = 40\%$,$H = 13.33\%$ અને $N = 46.67\%$ છે. તેનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે?

$4 \ g$ હાઇડ્રોકાર્બનનું સંપૂર્ણ દહન કરવાથી $12.571 \ g$ $CO_2$ અને $5.143 \ g$ પાણી મળે છે. હાઇડ્રોકાર્બનનું પ્રમાણસૂચક સૂત્ર શું છે?

$C$,$H$ અને $O$ ધરાવતા $0.210 \ g$ કાર્બનિક સંયોજનના દહનથી $0.127 \ g$ $H_2O$ અને $0.307 \ g$ $CO_2$ મળે છે. આપેલ કાર્બનિક સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનની ટકાવારી અનુક્રમે કેટલી હશે $:$

જ્યારે $60 \%$ કાર્બન ધરાવતા $0.01 \ mol$ કાર્બનિક સંયોજનને સંપૂર્ણપણે સળગાવવામાં આવે છે,ત્યારે $4.4 \ g$ $CO_2$ ઉત્પન્ન થાય છે. સંયોજનનું મોલર દળ $......... \ g \ mol^{-1}$ છે (નજીકનો પૂર્ણાંક).

$M$ ધાતુના સલ્ફેટમાં $9.87 \% \, M$ છે. જો તે $ZnSO_4 \cdot 7H_2O$ સાથે સમસ્ફટીકીય (isomorphous) હોય,તો $M$ નો પરમાણ્વીય દળ કેટલું થશે ($.3$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo